ITR-3 અને ITR-4 ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026: હવે તમારે શું કરવું જોઈએ?
પરિચય જો તમે Salaried નથી, પણ Business કરો છો, Freelancing કરો છો કે કોઈ Profession (જેમ કે doctor, lawyer, consultant) ચલાવો છો, તો તમારા માટે એક રાહતના સમાચાર છે. Income Tax Return (ITR) ફાઈલ કરવાની બે અલગ-અલગ તારીખો હોય છે — Salaried લોકો માટે 31 જુલાઈ પહેલેથી જ પતી ગઈ છે, પણ Business અને Professional … Read more