સુરતમાં Education Loan કેવી રીતે લેવી? સંપૂર્ણ માર્ગદર્શિકા (2026)
દીકરો કે દીકરી ભણવામાં હોંશિયાર હોય અને સારી કૉલેજમાં Admission મળી જાય, ત્યારે ખુશીની સાથે એક ચિંતા પણ શરૂ થાય છે — ફી કેવી રીતે ભરાશે? સુરતમાં ઘણા પરિવારો સાથે આ જ સ્થિતિ જોવા મળે છે. Engineering, Medical, MBA કે વિદેશમાં અભ્યાસ — જેમ કોર્સ મોંઘો, તેમ સવાલ મોટો. આ જ જગ્યાએ Education Loan કામમાં … Read more